Skip to main content
Settings Settings for Dark

Samachar at 11 AM | Date : 20-07-2018

Live TV

X
Gujarati

1. આજે લોકસભામાં સરકારની વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ અંગે થશે ચર્ચા - સરકાર સંખ્યાબળ અંગે છે આશ્વસ્ત - 37 સભ્યોવાળી અન્ના દ્રમુક નહીં લે મતદાનમાં ભાગ

2. મુખ્યમંત્રી રૂપાણીએ આપ્યો વરસાદથી થયેલી નુકસાનીનો ચિતાર - અસરગ્રસ્ત ગામોમાં વીજ પૂરવઠો પૂર્વવત - વરસાદ વગરના વિસ્તારોને ડેમ દ્વારા અપાશે સિંચાઇનું પાણી - આજથી રાજ્યભરમાં સફાઇ અભિયાન - સર્વે તથા સરકાર દ્વારા નિયમાનુસાર કરાશે વળતરની ચૂકવણી

3. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદનું જોર ઘટ્યું - બે દિવસમાં દક્ષિણ ગુજરાત અને પૂર્વ મધ્ય ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી

4.RBI એ રૂપિયા 100ની નવી નોટનો રજૂ કર્યો નમૂનો - ટૂંક સમયમાં બજારમાં આવશે નવી નોટ - જૂની નોટ સાથે નવી નોટ રહેશે ચલણમાં - નવી નોટના પાછળના ભાગમાં પાટણની રાણી કી વાવનું ચિત્ર

5.દર્શકોની ફરી એકવાર પસંદ બનતી ડીડી ન્યૂઝ ગુજરાતનું ઇવનીંગ ન્યૂઝ બુલેટીન - ટીઆરપીની રેસમાં રહ્યું સૌથી આગળ - બાર્કના રેટીંગમાં શ્રેષ્ઠ પાંચ પ્રોગ્રામમાં પણ થયું શામેલ - અઢળક પ્રેમ માટે દૂરદર્શન પરિવાર કરે છે દર્શકોને સલામ

6.જાણીતા કવિ, ગીતકાર, પદ્મભૂષણ સન્માનિત કવિ ગોપાલદાસ નીરજની વિદાય - રાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રીએ દર્શાવી દુઃખની લાગણી - સાહિત્ય પ્રેમીઓમાં ઘેરા શોકના લાગણી

Video: 
News Bulletin Type: 
Video Thumbs: 
X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 09-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 10-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 11-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 12-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 13-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 14-05-2024 Max Temp : °C Min Temp : °C
apply