Skip to main content
Settings Settings for Dark

Samachar at 11 AM | DD Girnar DAte - 17-02-2018

Live TV

X
Gujarati

1. રાજ્યની 74 નગરપાલિકાની 2 હજાર 64 બેઠકો માટે કડક સુરક્ષા બંદોબસ્ત વચ્ચે શાંતિપૂર્વક ચાલી રહેલું મતદાન

- 6 હજાર 33 ઉમેદવારોનું ભાવિ થશે EVMમાં સીલ

2.દિલ્હીના તાલકટોરા સ્ટેડિયમથી વિડિયો કોન્ફરન્સ દ્વારા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિદ્યાર્થીઓ સાથે કર્યો સીધો સંવાદ- વિદ્યાર્થીઓને તનાવ દૂર કરવા આપ્યા સફળ સોનેરી મંત્રો

- આત્મ વિશ્વાસ માટે પરિશ્રમ કરવા પર મૂક્યો ભાર.

3. PNB કૌભાંડના સંદર્ભમાં ઈડીએ 11 રાજ્યોના 35 સ્થળોએ દરોડા પાડ્યા

- કુલ 5 હજાર 700 કરોડની સંપત્તિ કરી જપ્ત

- વિદેશ મંત્રાલયે નિરવ મોદી તથા મેહુલ ચોકસીના પાસપોર્ટ ચાર અઠવાડિયા માટે કર્યા રદ્દ

4. ઉડાન યોજના અંતર્ગત મુન્દ્રા, દીવ અને જામનગરથી અમદાવાદ વચ્ચે હવાઈ સેવાનો આજથી થશે પ્રારંભ

- મુખ્યમંત્રી અમદાવાદ મુન્દ્રા ફલાઈટને કરાવશે પ્રસ્થાન

5. સેન્ચુરિયનમાં રમાયેલી શ્રેણીની છઠ્ઠી અને અંતિમ વન-ડેમાં દક્ષિણ આફ્રિકાને આઠ વિકેટે હરાવીને શ્રેણી 5-1થી જીતી લેતું ભારત

- સુકાની વિરાટ કોહલી મેન ઓફ ધ સિરીઝ અને મેન ઓફ ધ મેચ.

Video: 
News Bulletin Type: 
Video Thumbs: 
X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 10-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 11-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 12-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 13-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 14-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 15-05-2024 Max Temp : °C Min Temp : °C
apply