Skip to main content
Settings Settings for Dark

Samachar at 11.00 am | 05-03-2018

Live TV

X
Gujarati

.સંસદ સત્રના બીજા તબક્કાનો આજથી પ્રારંભ-ભાગેડુ આર્થિક ગુનેગાર બિલ, ટ્રીપલ તલાક બિલ અને OBC કમિશનનને સંવિધાનીક દરજ્જો આપતા બિલને સંસદમાં પાસ કરાવવા સરકારની પ્રાથમિક્તા.

2.મેઘાલયમાં NPPએ ભાજપ અને અન્ય પક્ષો સાથે મળી સરકાર બનાવવાનો કર્યો દાવો-રાજ્યપાલ ગંગાપ્રસાદ સાથે કરી મુલાકાત -રાજ્યપાલે 6 માર્ચે સરકાર રચવા માટે આપ્યું આમંત્રણ -નાગાલેન્ડમાં NDPPએ પણ ભાજપ સાથે મળી સરકાર રચવાનો કર્યો દાવો

3.રાજ્યસભામાં ખાલી થઈ રહેલી 58 બેઠકની ચૂંટણી માટે ચૂંટણી કમિશન દ્વારા આજે પ્રસિદ્ધ થશે જાહેરનામું-16 રાજ્યોની બેઠકો માટે 23 માર્ચે યોજાવાનું છે મતદાન-ગુજરાતની પણ ચાર બેઠકો માટે યોજાશે ચૂંટણી

4.જગપ્રસિદ્ધ યાત્રાધામ દ્વારકાની મુલાકાતે આવેલા કેન્દ્રીય મંત્રી હર્ષવર્ધને કરાવ્યા માનવતાના દર્શન-બોટમાં બેટ દ્વારકા જઈ રહ્યા હતા ત્યારે એક શ્રદ્ધાળુને હાર્ટનો પ્રોબ્લેમ થતાં કરી તબીબી સારવાર

5.ફિલ્મ જગતના સૌથી પ્રતિષ્ઠિત ઓસ્કાર સમારોહનો પ્રારંભ -શ્રેષ્ઠ ફિલ્મનો એવોર્ડ ધ શેપ ઓફ વૉટરને -શ્રેષ્ઠ અભિનેતાનો એવોર્ડ ધ શેપ ઓફ વૉટરના ગૈરી ઓલ્ડમેનને એનાયત

Video: 
News Bulletin Type: 
Video Thumbs: 
X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 09-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 10-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 11-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 12-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 13-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 14-05-2024 Max Temp : °C Min Temp : °C
apply