Skip to main content
Settings Settings for Dark

Samachar at 11:00 am | 12-02-2018

Live TV

X
Gujarati

પ્રધાનમંત્રી ,આજે મસ્કતમાં ,બીઝનેસ સમીટને સંબોધશે - પ્રધાનમંત્રીનું ઓમાનમાં ,ગાર્ડ ઓફ ઓનર આપી ,કરાયું ભવ્યાતીભવ્ય સ્વાગત - બંને દેશો વચ્ચે સ્વાસ્થ્ય, સુરક્ષા સંબંધી ,આઠ કરાર પર, કરાયા હસ્તાક્ષર.

2. ભારત-અબુધાબી વચ્ચે ,દ્વિપક્ષી વાતચીત - પાંચ સમજૂતી કરારો પર ,ભારતે કર્યા ,હસ્તાક્ષર.

3. પ્રધાનમંત્રીએ કહ્યું ,ટેકનોલોજી ,વિકાસનું માધ્યમ હોવા જોઈએ ,નહિ કે વિનાશનું - દુબઈમાં ,વિશ્વ સહકાર સંમેલનમાં કર્યું ,સંબોધન.

4. ત્રિપુરાના વિકાસ માટે, ભાજપા સરકાર દ્વારા ,18 હજાર કરોડની ,જોગવાઈ કરી હોવાનું જણાવતા ,ભાજપા અધ્યક્ષ અમિત શાહ - ત્રિપુરામાં યોજી ,પત્રકાર પરિષદ.

5. વડોદરામાં ,102 કરોડના વિકાસકામોનું લોકાર્પણ કરતા ,મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી - લોકહિતને ધ્યાનમાં રાખી ,નવા સંકલ્પ સાથે ,કાર્ય કરવા ,કાર્યકરોને આપી સલાહ - નવા જનહિત કેન્દ્રનું ,ઉદઘાટન.

6. સુરતમાં ધન્ય ધરા ગુજરાત ,સંસ્કારોત્સવ 2018 અંતર્ગત ,રાજયપાલના હસ્તે ,ગુજરાતના કલાસાધકોને અર્પણ કરાયા ,સંસ્કાર વિભૂષણ એવોર્ડ - અરજણભાઇ ધોળકિયાને ,વિશેષ સૂર્ય પૂર એવોર્ડ

Video: 
News Bulletin Type: 
Video Thumbs: 
X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 30-01-2025 Max Temp : °C Min Temp : °C
    • 31-01-2025 Max Temp : °C Min Temp : °C
    • 01-02-2025 Max Temp : °C Min Temp : °C
    • 02-02-2025 Max Temp : °C Min Temp : °C
    • 03-02-2025 Max Temp : °C Min Temp : °C
    • 04-02-2025 Max Temp : °C Min Temp : °C
apply