Skip to main content
Settings Settings for Dark

Samachar at 11.00 AM | DD Girnar Date - 20-02-2018

Live TV

X
Gujarati

1. ગુજરાત વિધાનસભામાં , આજે બજેટ - રાજ્યના ,2018-19ના બજેટમાં ખેડૂતો , અને ગરીબ , મધ્યમ વર્ગ માટે / કેટલીક રાહતની જાહેરાતની અપેક્ષા- માર્ગ સુરક્ષા સત્તામંડળની રચના અંગેનું વિધેયક પસાર.

2. ગુજરાત હાઇકોર્ટમાં આજે પીએનબી કૌભાંડના આરોપી મેહુલ ચોકસી કેસની થશે સુનાવણી - ભાવનગરના જ્વેલર સહિત , અન્ય એક ડોક્ટર મહિલા દ્વારા , કરાઈ હતી ફરિયાદ.

3. હવેથી શાળાની ફી નક્કી કરશે , ફી નિર્ધારણ સમિતિ -/ સર્વોચ્ચ અદાલતનો વાલીઓ માટે , રાહતરૂપ ચૂકાદો.

4. નગરપાલિકાની ચૂંટણીમાં પણ ભાજપની વણથંભી વિકાસ યાત્રા  47 બેઠકો દ્વારા વિકાસની રાજનીતીને મળેલું સમર્થન ગણાવતા જીતુ વાઘાણી કોંગ્રેસને ફાળે , 15 બેઠકો.

5. કેનેડાના પ્રધાનમંત્રી , જસ્ટિન ટ્રુડોનું , ગુજરાતીઓને સંબોધન ગુજરાત -કેનેડા વચ્ચે , શિક્ષણ ઉદ્યોગ  અને સ્ટાર્ટ અપમાં સહયોગ અંગે ચર્ચા.

6. ઉદ્દેપુર , અને મૈસૂર વચ્ચે  પૈલેસ ક્વીન ,હમસફર ટ્રેન શરૂ - મૈસૂરથી બેંગલુરુ વચ્ચે , ઇલેક્ટ્રિક ટ્રેન સહિત / કર્ણાટક વાસીઓને , પ્રધાનમંત્રીની સોગાદ

Video: 
News Bulletin Type: 
Video Thumbs: 
X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 09-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 10-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 11-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 12-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 13-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 14-05-2024 Max Temp : °C Min Temp : °C
apply