Skip to main content
Settings Settings for Dark

samachar at 11AM I 07-04-2018

Live TV

X
Gujarati

ભારત અને નેપાળ વચ્ચે આજે યોજાશે નવી દિલ્હીમાં પ્રતિનિધિમંડળ સ્તરની બેઠક.

- પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને નેપાળના પ્રધાનમંત્રી કે.પી. શર્મા ઓલી રિમોટ કંટ્રોલથી વીરગંજમાં ઈન્ટીગ્રેટેડ ચેકપોસ્ટનું કરશે ઉદઘાટન

. ભારતીય જનતા પાર્ટીના 38મા સ્થાપના દિવસ નિમિત્તે ગઈકાલે દેશભરમાં યોજાયા વિવિધ કાર્યક્રમ

- પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એ વીડિયો કોન્ફરન્સના માધ્યમથી કાર્યકર્તાઓ સાથે કર્યો વાર્તાલાપ.

.રાજ્યવ્યાપી ગુણોત્સવની આઠમી શ્રેણીનો ગઈકાલે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પંચમહાલ જિલ્લાના ગોવિંદી ગામની પ્રાથમિક શાળાથી કરાવ્યો પ્રારંભ

- કહ્યું, જ્ઞાનકુંજ પ્રોજેક્ટ હેઠળ વધુ ચાર હજાર સ્માર્ટવર્ગખંડો બનાવવાનું આયોજન.

Video: 
News Bulletin Type: 
Video Thumbs: 
X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 04-12-2024 Max Temp : °C Min Temp : °C
    • 05-12-2024 Max Temp : °C Min Temp : °C
    • 06-12-2024 Max Temp : °C Min Temp : °C
    • 07-12-2024 Max Temp : °C Min Temp : °C
    • 08-12-2024 Max Temp : °C Min Temp : °C
    • 09-12-2024 Max Temp : °C Min Temp : °C
apply