Skip to main content
Settings Settings for Dark

Samachar at 11AM I 08-05-2018

Live TV

X
Gujarati

રાજકોટમાં મગફળીના ગોડાઉનમાં લાગેલી આગ કાબૂમાં-/ અંદાજિત સાડા ત્રણ કરોડની કિંમતની , 28 હજાર જેટલી મગફળીની બોરી / થઈ ખાખ -/ હજુ પણ ગોડાઉનમાંથી નીકળી રહ્યા છે ધૂમાડા-/ ફાયરબ્રિગેડની ટીમ / ઘટના સ્થળે ઉપસ્થિત./ 2. પારદર્શી વહીવટ માટે / મહાનગર પાલિકા , નગર પાલિકા , અને ઔડાના વિવિધ યોજના પ્લાનને / મળશે , ઓન લાઈન ,મંજૂરી- / બિલ્ડીંગ રોડ જેવા આંતર માળખાકીય કામો માટે / ઓનલાઈન દરખાસ્ત મોકલી / મેળવી શકાશે પરવાનગી./ 3.જળસંચય અભિયાનમાં / જનભાગીદારીથી થઈ રહેલા કામો પર , આનંદ વ્યક્ત કરી / નાગરિકોને અભિનંદન આપતા , મુખ્યમંત્રી વિજય રૂપાણી-/ સોમનાથ દાદાના દર્શન સાથે / આજે હિરણ, કપિલા, અને સરસ્વતી નદીના ત્રિવેણી સંગમ સ્થળે / કાંપ માટી કાઢવાનો શુભારંભ- / 4. પાંજરાપોળના સંચાલકો- , સંસ્થાઓએ સ્વીકારેલી પ્રવૃત્તિને / અભિનંદન આપતા મહેસૂલ મંત્રી ,કૌશિકભાઈ પટેલ- / પશુદીઠ / રોજનું ચાર કિલો સુધી ઘાસ / માત્ર ,બે રૂપિયે કિલોના ભાવે / સરકાર આપશે / તેવો કર્યો દાવો- / રાજકીય નિવેદનોથી / , ન ભરમાવા , કરી અપીલ. /

Video: 
News Bulletin Type: 
Video Thumbs: 
X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 09-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 10-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 11-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 12-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 13-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 14-05-2024 Max Temp : °C Min Temp : °C
apply