Skip to main content
Settings Settings for Dark

Samachar at 11AM I 10-04-2018

Live TV

X
Gujarati

ચંપારણ સત્યાગ્રહ શતાબ્દિ સમારોહમાં , પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એ / બિહારના મોતીહારીમાં , સત્યાગ્રહથી , સ્વચ્છાગ્રહ કાર્યક્રમમાં સ્વચ્છાગ્રહીઓને કર્યું સંબોધન -/ કેટલીક વિકાસની પરિયોજનાનો પણ શુભારંભ../

2. પાકિસ્તાને ફરી કર્યું , સીઝ ફાયરનું ઉલ્લંઘન -/ જમ્મુ-કાશ્મીરના સુંદર-બની સેક્ટરમાં / પાકિસ્તાન તરફથી ભારે ગોળીબાર -/ સેનાના બે જવાન શહિદ../

3.મહારાષ્ટ્રના ખંડાલા પાસે ગમખ્વાર માર્ગ અકસ્માત-/ 17 લોકોના મોત, / 20 ઘાયલ- / રાહત અને બચાવ કામગીરી ચાલુ/

4. રાજ્યમાં , 500 કરોડથી વધુના વિકાસલક્ષી પ્રોજેક્ટના અમલીકરણ માટે / ખાસ સમિતિની રચના - / મુખ્યમંત્રીનો પ્રજાલક્ષી નિર્ણય. /

5. ગાંધીનગર ખાતે , વંદેમાતરમ પાર્કનું લોકાર્પણ કરતાં , નાયબ મુખ્યમંત્રી , નીતીન પટેલ - / રૂપિયા 470 કરોડના ખર્ચે / વિવિધ આવાસો બનાવાશે. ,,/.

6. ઉત્તર ભારતના પલટાયેલા ,,હવામાનની અસર / ગુજરાતમાં પણ જોવા મળી - / હળવી ગરમી વચ્ચે , ક્યાંક છુટાછવાયા ઝાપટાની વકી.

Video: 
News Bulletin Type: 
Video Thumbs: 
X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 10-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 11-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 12-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 13-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 14-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 15-05-2024 Max Temp : °C Min Temp : °C
apply