Submitted by gujaratdesk on
ગુજરાત સરકાર અને કોરિયન ટ્રેડ પ્રોમોશન એજન્સી વચ્ચે થયા મહત્વના કરાર - સ્માર્ટ સીટી, રીન્યુએબલ એનર્જી, જેવા મુદ્દા પર ગુજરાત સરકારને આપશે સહયોગ - ભારત અને દક્ષિણ કોરિયા વચ્ચે સાત સમંતિપત્રો પર હસ્તાક્ષર 2.દક્ષિણ ગુજરાત અને મુંબઈમાં ભારે વરસાદના કારણે જનજીવન પ્રભાવિત - વલસાડ, ડાંગ સહિતના જિલ્લામાં મૂશળધાર વરસાદના કારણે ટ્રેન વ્યવહાર ખોરવાતા અટવાયા મુસાફરો - અટવાયેલા મુસાફરોને સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા અપાયું ભોજન 3. સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદના કારણે નદી-નાળા છલાકાંયા - સરસ્વતી નદીમાં ઘોડાપુરને લીધે પ્રસિદ્ધ માધવરાવજી મંદિર થયું પાણીમાં ગરકાવ 4.કોઈ શિક્ષિત યુવા રોજગારીથી વંચિત ન રહી જાય તે માટે સરકાર દ્વારા યોજાય છે રોજગાર ભરતી મેળા - પાટણમાં પણ યોજાયો રોજગાર ભરતી મેળો-મોટી સંખ્યામાં નોકરી વાંચ્છુક યુવાનોએ લીધો ભાગ 5. ફિફા વિશ્વ વર્લ્ડકપની પ્રથમ સેમિફાઈનલમાં બેલ્જિયમને 1-શૂન્ય ગોલથી હરાવી ફાઈનલમાં પહોંચ્યું ફ્રાન્સ - આજે બીજી સેમિફાઈનલમાં ઈંગ્લેન્ડ અને ક્રોએશિયા વચ્ચે મુકાબલો