Skip to main content
Settings Settings for Dark

Samachar at 11AM I 15-06-2018

Live TV

X
Gujarati

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, આજે ડિજિટલ ઈન્ડિયાના લાભાર્થીઓ સાથે ,વીડિયો કોન્ફરન્સથી કરશે , સીધો સંવાદ-કાર્યક્રમનું જીવંત પ્રસારણ ,ડીડી ન્યૂઝ અને નમો એપ પર ,નિહાળી શકાશે- 2. મોદી સરકારની મહત્વાકાંક્ષી સ્વાસ્થ્ય વીમા યોજના ,આયુષમાન ભારત ,દેશભરમાં લાગુ થવાની તૈયારીઓ - અત્યાર સુધી ,20 રાજ્યોએ ,કેન્દ્ર સાથે કર્યા, MOU પર હસ્તાક્ષર 3. મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણીએ ,પોતે રાજીનામું આપ્યું હોવાની અફવાને ,આપ્યો રદિયો.અફવા ફેલાવનારાઓ ,મિડિયામાં ચમકવા ,જૂઠાણાં ફેલાવી રહ્યા હોવાનું જણાવ્યું 4. ગુજરાતની અમદાવાદ, સુરત અને ભાવનગર મહાનગરપાલિકાઓના મેયર, ડે.મેયરની વિધિવત કરાઈ ,જાહેરાત - રાજ્યની સૌથી મોટી અમદાવાદ મહાનગરપાલિકાના મેયર બન્યા ,બિજલ પટેલ - ડેપ્યુટી મેયર તરીકે ,દિનેશ મકવાણા, 5. રાજ્યભરમાં ઠેરઠેર શાળા પ્રવેશોત્સવનો પ્રારંભ- મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ,સાબરકાંઠા જિલ્લાના ,અંતરિયાળ પોશીનાના ,લિંબડિયા ગામમાં ,કરાવ્યો શાળા પ્રવેશ. 6.જરૂરિયાત મંદ લોકોને આર્થિક મદદ કરવા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાષ્ટ્રિયકૃત બેંકોને કર્યું આહવાન-મુખ્યમંત્રીએ કહ્યું કે રાજ્યનો દરેક નાગરિકે બેંક સાથે કનેક્ટ થાય અને રાષ્ટ્રના વિકાસમાં પોતાનું યોગદાન આપે-ગાંધીનગરમાં 157મી સ્ટેટ લેવલ બેન્કર્સ કમિટીની યોજાઈ બેઠક 6. ફૂટબોલના મહાકુંભ, ફિફા વર્લ્ડ કપનો ,રંગારંગ પ્રારંભ-પ્રથમ દિવસે યજમાન રશિયાએ ,સાઉદી અરબને ,5-0થી હરાવ્યું-આજે 3 મહા મુકાબલામાં ,ઉરુગ્વે સામે ,ઈજિપ્ત, મોરક્કો સામે ઈરાન, અને પોર્ટુગલ સામે સ્પેન ટકરાશે

Video: 
News Bulletin Type: 
Video Thumbs: 
X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 10-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 11-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 12-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 13-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 14-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 15-05-2024 Max Temp : °C Min Temp : °C
apply