Skip to main content
Settings Settings for Dark

Samachar at 11AM I 21-06-2018

Live TV

X
Gujarati

વિશ્વ યોગ દિવસ નિમિત્તે ,દુનિયાભરમાં યોજાયા ,યોગ કાર્યક્રમો - દહેરાદૂનમાં, પ્રધાનમંત્રીએ યોગ કરી ,લોકોનો ઉત્સાહ વધાર્યો - કહ્યું વ્યક્તિ સમાજ અને વિશ્વને જોડે છે યોગ - ઉત્તરાખંડના મુખ્યમંત્રી, કેન્દ્રીય આયુષમંત્રી સહિતના અગ્રણીઓની ,ખાસ ઉપસ્થિતિ. 2. દેશભરમાં ,રમતગમત ક્ષેત્રના નિષ્ણાંતો, ફિલ્મ હસ્તીઓ તથા વિવિધ સમાજ સેવી સંસ્થાઓ ,યોગ કાર્યક્રમમાં જોડાઈ - રચ્યો ઇતિહાસ. 3. રાજ્યકક્ષાના યોગ કાર્યક્રમમાં ,મુખ્યમંત્રી વિજય રૂપાણી, રાજ્યપાલશ્રી તથા અમદાવાદના મેયર ,બિજલ પટેલની ખાસ, ઉપસ્થિતિ - મુખ્યમંત્રી અને રાજ્યપાલશ્રીએ ,યોગ ક્ષેત્રે વિશિષ્ઠ સિદ્ધિ પ્રાપ્ત સાધકોનું ,કર્યું સન્માન- દિવ્યાંગોએ મૌન યોગ કરી ,બનાવ્યો રેકોર્ડ. 4. ભારતીય સંસ્કૃતિના પ્રતિકરૂપે ,વિશ્વમાં યોગને સ્વીકૃતિ મળી હોવાનું જણાવતાં ,રાજ્યપાલશ્રી - મુખ્યમંત્રીએ કહ્યું ,યોગ , વિશ્વને તણાવમુક્ત ,અને બન્ધુત્વ ભાવનાની ચેતના જગાવવાનો માર્ગ.

Video: 
News Bulletin Type: 
Video Thumbs: 
X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 09-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 10-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 11-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 12-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 13-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 14-05-2024 Max Temp : °C Min Temp : °C
apply