Skip to main content
Settings Settings for Dark

Samachar at 11AM I 26-05-2018

Live TV

X
Gujarati

જમ્મુ-કશ્મીરના તંગધર વિસ્તારમાં ઘૂસણખોરી કરી રહેલા ચાર શખ્સોને સીઆરપીએફ જવાનોએ કર્યા ઠાર - ઘૂષણખોરી પ્રયત્ન કર્યો નિષ્ફળ. 2. એનડીએ સરકારના ચાર વર્ષ નિમિત્તે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઓરિસ્સાના કટકમાં રજૂ કરશે સરકારનો રિપોર્ટ કાર્ડ - પાર્ટી અધ્યક્ષ અમિત શાહ દિલ્હીમાં સંબોધશે પત્રકાર પરિષદ. 3. રાજ્યમાં પણ આવતીકાલથી વિવિધ કાર્યક્રમો - સાફ નિયત સહી વિકાસ - સૂત્ર સાથે ભાજપા સરકારની સિદ્ધિઓની વિકાસગાથા રજૂ કરાશે - કેન્દ્રીય નેતાઓ દ્વારા યોજાશે સંમેલન - સરકારના ચાર વર્ષ પર દૂરદર્શનનો ગ્રાઉન્ડ રિપોર્ટ. 4. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઝારખંડમાં 27 હજાર કરોડ રૂપિયાની વિકાસ પરિયોજનાઓનો કરાવ્યો પ્રારંભ. - 2400 મેઘા વોટ થર્મલ પાવરનો શિલાન્યાસ. 5. છોટાઉદ્દેપુ જિલ્લાના અલી ખેરવા ગામે મુખ્યમંત્રીએ જળસંચય અભિયાનમાં કર્યું શ્રમદાન - કહ્યું અભિયાન અંતર્ગત ત્રણ લાખ 27 હજાર શ્રમિકોને મળે છે રોજગારી

Video: 
News Bulletin Type: 
Video Thumbs: 
X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 09-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 10-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 11-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 12-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 13-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 14-05-2024 Max Temp : °C Min Temp : °C
apply