Skip to main content
Settings Settings for Dark

Samachar at 11AM I 26-06-2018

Live TV

X
Gujarati

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ,આજે મુંબઈ ખાતે ,એશિયન ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્વેસ્ટમેન્ટ બેન્કની ,ત્રીજી વાર્ષિક સભામાં ,કરશે સંબોધન - બેન્કે ભારતના બુનિયાદી ઢાંચાને વધુ મજબૂત બનાવવા માટે, 1.10 અબજ ડોલર આપવાની, વ્યક્ત કરી પ્રતિબદ્ધતા. 2. નવી દિલ્હી ખાતે ,સેશલ્સના રાષ્ટ્રપતિ ,ડેની ફોરે સાથે ,દ્વિપક્ષીય મંત્રણા યોજતા ,પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી - આજે પાલમ એરફોર્સ સ્ટેશન ખાતે ,વિદેશમંત્રી સુષમા સ્વરાજે ભેટ તરીકે ડોર્નિયર એરક્રાફ્ટ કર્યં અર્પણ. 3. સંસદનું ચોમાસું સત્ર ,18મી જુલાઈથી શરૂ થશે - 10મી ઓગસ્ટ સુધી ચાલશે - રાજ્યસભા અને લોકસભામાં ,18 બેઠકો મળશે - કાશ્મીરને ,વિશેષ દરજ્જો આપતી ,બંધારણીય જોગવાઈ અંગે ,થશે ચર્ચા. 4. દેશમાં કટોકટી લાદવાના ,43 વર્ષ પૂરા થતાં ,ભાજપ ઇન્દિરા સરકારના ,કટોકટી કાળને ,કાળા દિવસ તરીકે ,મનાવશે - પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સહિત ,કેન્દ્રીય મંત્રીઓ ,વિવિધ કાર્યક્રમોમાં ,લેશે ભાગ. 5. ગુજરાત માં ,ધો.10 અને ધો.12 નો અભ્યાસ કરનારા ,વિદ્યાર્થીઓ માટે ,આનંદ ના સમાચાર- 85 ટકા બેઠકો રહેશે ,આરક્ષિત- ડોમિસાઇલ ,અને નીટ ને આધારે ,મેડિકલ માં પ્રવેશ માટે મળશે, અગ્રિમતા- ગુજરાત સરકાર ના, 2016 ના નિર્ણય ને ,સંમતિ સૂચક મહોર મારતી ,ગુજરાત હાઇકોર્ટ. 6. ગુજરાત માં સાર્વત્રિક વરસાદ - દક્ષિણ ગુજરાત ,અને સૌરાષ્ટ્ર માં, આગામી 48 કલાક માં ,ભારે થી અતિ ભારે વરસાદ પડવા ની ,હવામાન વિભાગ ની આગાહી - ભરુચ ના રાજ પારડી ખાતે ,નાળા માં ખાબકેલી બસ ના ,17 પ્રવાસીઓ ને ,જીવ ના જોખમે બચાવતી, સ્થાનિક પોલિસ. 7. ફિફા વિશ્વકપમાં ,ઉરુગ્વેએ યજમાન ટીમ રશિયાને ,3-0થી આપી માત, સ્પેન તથા મોરોક્કો ,પોર્ટુગલ તથા ઇરાન વચ્ચે ,રમાયેલી મેચ ,ડ્રો થઈ

Video: 
News Bulletin Type: 
Video Thumbs: 
X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 10-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 11-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 12-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 13-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 14-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 15-05-2024 Max Temp : °C Min Temp : °C
apply