Skip to main content
Settings Settings for Dark

Samachar at 11AM I 27-06-2018

Live TV

X
Gujarati

નમો એપના માધ્યમથી પ્રધાનમંત્રીવીમા યોજના, અટલ પેન્શન યોજના અને પ્રધાનમંત્રી વયવંદનાના લાભાર્થીઓ સાથે સંવાદ સાધતા પ્રધાનમંત્રી મોદી - કહ્યું જનસુરક્ષા યોજનાએ આર્થિકરૂપે નબળા લોકોને બનાવ્યા સશક્ત - વીમા યોજનાનો લાભ લેવા દર્શાવી જાગૃત થવાની જરૂરિયાત 2. ઝારખંડના ગડવા અને લાતેહાત જિલ્લાની સરહદ પર સર્ચ ઓપરેશન સમચે બુઢા પહાડ વિસ્તારમાં નક્સલીઓ દ્વારા પોલીસ કાફલા પર હુમલો - સામસામી અથડામણમાં છ જવાન શહીદ, ચારને ઈજા 3. બાબા અમરનાથની પવિત્ર યાત્રા માટે ભાવિકોને પ્રથમ રસાલો આજે જમ્મુથી રવાના - યાત્રીઓની સુરક્ષા માટે પૂરતા સુરક્ષા બંદોબસ્ત કરાયા - બાબાનાં દર્શન માટે શ્રદ્ધાળુઓમાં અનેરો ઉત્સાહ 4. બાળકો ઉઠાવી જતી ગેંગ અંગેના સોશિયલ મીડિયામાં વાઈરલ થયેલા સંદેશાને પોલીસ તંત્રે ગણાવી અફવા - સાવચેતીના પગલારૂપે પોલીસ તંત્ર સતર્ક - અફવાને પગલે માર્ગદર્શિકા જાહેર. 5. ઉપરવાસમાં ભારે વરસાદને પગલે અરવલ્લી જિલ્લાના ભીલોડાની હાથમતી નદીમાં પૂર - રાજ્યના જામનગર, ખંભાળીયા, ભરૂચ, નર્મદા જિલ્લામાં મેઘરાજાની મહેર - ખેડૂતોમાં ખુશીની લહેર.

Video: 
News Bulletin Type: 
Video Thumbs: 
X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 10-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 11-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 12-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 13-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 14-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 15-05-2024 Max Temp : °C Min Temp : °C
apply