Submitted by gujaratdesk on
Gujarati
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ , જનતાની પરસેવાની કમાણી લૂંટનારને કડક સંદેશ આપ્યો
પી.એન.બી કૌભાંડના આરોપી હીરાના વેપારી નીરવ મોદી પર , સરકારની તપાસ એજન્સીઓએ ગાળીયો મજબૂત બનાવ્યો છે.
ચૂંટણી પંચે 16 રાજ્યોની 58 રાજ્યસભા બેઠકો માટેનો કાર્યક્રમ શુક્રવારે જાહેર કર્યો હતો.
News Bulletin Type:
Video Thumbs: