Skip to main content
Settings Settings for Dark

Samachar Live @ 4.00 PM | 27-11-2019

Live TV

X
Undefined

જુઓ 04:00 વાગ્યાના સમાચારનું જીવંત પ્રસારણ નીચેની લીંક ક્લિક કરી

Samachar Live @ 4.00 PM | 27-11-2019

#ddnewsgujarati
#newsingujarati
#news

1.મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં મળી કેબિનેટ બેઠક - બેઠક બાદ કૃષિમંત્રી આ.સી.ફળદુએ આપ્યું નિવેદન - 31 ડિસેમ્બર પહેલા ખેડૂતોની સહાય થશે જમા - રાજ્ય સરકાર ખેડૂતોને સહાય માટે કટિબદ્ધ - જરૂર પડે વીમા કંપની સામે રાજ્ય સરકારે ભરશે યોગ્ય પગલાં

2.ગુજરાત સરકારના મદદનીશ નિયામક રોજગાર કચેરીના ઉપક્રમે અમદાવાદમાં શાહીબાગ ખાતે દિવ્યાંગો માટે યોજાયો ભરતી મેળો - 16થી વધુ કંપનીઓએ 350 દિવ્યાંગને કરી જોબ ઓફર - વિવિધ પોસ્ટ માટે માસિક 10 હાજરથી વધુ પગારની કરાઈ જોબ ઓફર

3.રીસાયકલીંગ ઓફ શીપ બીલ-૨૦૧૯ને કેન્દ્રિય કેબિનેટની મંજૂરી બાદ ફરી ધમધમતુ થશે અલંગ-- સલામતી અને પર્યાવરણલક્ષી જાળવણી માટે ૯૫ % જેટલા પ્લોટ આધુનિક મશીનો અને મુવેબલ ક્રેઇનથી બન્યા સજ્જ

4.સમગ્ર રાજ્યમાં આગામી ત્રણ દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની હવામાન વિભાની આગાહી - નલિયામાં સૌથી ઓછું લઘુતમ તાપમાન 16.5 ડિગ્રી નોધાયું - રાજ્યમાં 1 ડિસેમ્બરથી ઠંડી વધવાની શક્યતા

5.ઇસરો દ્વારા PSLV C-47 ઇમેજિંગ અને 1500 કિલો વજન વાળા મેપિંગ ઉપગ્રહ કાર્ટોસેટ 3નું સફળ પ્રક્ષેપણ -ઈસરોએ કાર્ટોસેટ-3 સહિત અમેરિકાના 13 વાણિજ્યિક અમેરિકી લઘુ ઉપગ્રહોનું પણ કર્યું પ્રક્ષેપણ - સી47 રોકેટથી સફળતાપૂર્વક પ્રક્ષેપણ કરવા બદલ ઇસરોની ટીમને અભિનંદન આપતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી

6.પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં યોજાઈ કેન્દ્રિય કેબિનેટ બેઠક---બેઠકમાં 15માં નાણાં કમીશનની સમય મર્યાદા 30 ઓક્ટોબર 2020 સુધી લંબાવવાનો લેવાયો નિર્ણય-- ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાને કેપિટલ રૂપિયા 500 કરોડથી વધારીને 10 હજાર કરોડની અપાઈ મંજૂરી

7.મહારાષ્ટ્ર વિધાનસભાના વિશેષ સત્રમાં નવા ચૂંટાયેલા ધારાસભ્યોએ લીધા ગોપનીયતાના શપથ - ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વમાં આવતીકાલે રાજ્યમાં થશે શપથગ્રહ સમારોહ - ઉદ્ધવ ઠાકરે લેશે મુખ્યમંત્રી પદના શપથ

8.કારોબારી સપ્તાહના ત્રીજા દિવસે ભારતિ શેર બજારમાં નોંધાયો ઉછાળો-- કાચા તેલના ભાવમાં પણ નોંધાયો વધારો--દિવસના અંતે સેન્સેક્સ 199 પોઈન્ટના ઉછાળા સાથે 41 હજાર 20 જ્યારે નિફ્ટી 63 પોઈન્ટના વધારા સાથે 12 હજાર 100 પર રહ્યો ક્લોઝ--ડોલર સામે રૂપીયો રહ્યો નબળો

Video: 
News Bulletin Type: 
Video Thumbs: 
X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 22-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 23-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 24-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 25-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 26-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 27-11-2024 Max Temp : °C Min Temp : °C
apply