Skip to main content
Settings Settings for Dark

Samachar Live @ 4.00 PM | 28-11-2019

Live TV

X
Gujarati

Samachar Live @ 4.00 PM | 28-11-2019

#ddnewsgujarati
#newsingujarati
#news

1.બીજેપી સાંસદ પ્રજ્ઞા ઠાકુરના નિવેદન પર સરકાર અને પક્ષ બંનેએ અપનાવ્યું સખત વલણ - સંરક્ષણમંત્રી રાજનાથસિંહે લોકસભામાં પ્રજ્ઞા ઠાકુરના નિવેદનની કરી આકરી ટીકા - ભાજપે પ્રજ્ઞાને સંરક્ષણ બાબતની સમિતિમાંથી હટાવવાની કરી અપીલ - જેપી નડ્ડાએ કહ્યું ભાજપ ક્યારેય આવી વિચારધારાનું નથી કરતી સમર્થન

2.ઝારખંડ વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કા માટે ચૂંટણી પ્રચાર સંપન્ન - પ્રથમ ચરણમાં 30 નવેમ્બરે 13 વિધાનસભા સીટ પર થશે મતદાન - ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે ગઢવા અને છત્રામાં ચૂંટણી સભા કરી સંબોધિત - કહ્યું , ઝારખંડમાં ભાજપની સરકાર બની તો, નક્સલવાદને જડમૂળથી ઉખાડી ફેંકીશું

3.શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે આજે મુંબઈના શિવાજી પાર્કમાં મહારાષ્ટ્રના મુખ્યમંત્રી પદની લેશે શપથ - તો, અન્ય નેતાઓ પણ મંત્રી પદના લેશે શપથ - સરકારમાં NCPમાંથી બનશે ઉપમુખ્યમંત્રી તો, કોંગ્રેસમાંથી બનશે વિધાનસભા અધ્યક્ષ

4. મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે ગુજરાત પોલીસના ૧૬૮ પોલીસ અધિકારીઓને પોલીસ મેડલથી કરાયા સન્માનિત - મુખ્યમંત્રીએ વિશિષ્ટ સેવા બદલ 18 પોલીસ ચંદ્રક જયારે પ્રશંસીય સેવા બદલ 150 પોલીસ પદક કરાયા એનાયત - મુખ્યમંત્રીએ કહ્યું - ગુજરાત પોલીસની કામગીરી એ સમગ્ર દેશમાં રાજ્યનું ગૌરવ વધાર્યું છે.

5.ઇકોફ્રેન્ડલી માટીની કલાકૃતિઓઓનું જીવંત નિદર્શન અને પ્રદર્શન નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે દ્વારા ખુલ્લું મુકાયું - માટીની મૂર્તિ સહીત માટીના વાસણો , ફ્રિજ ,કીટલી તેમજ આભુષણો જેવી વસ્તુઓ પ્રદર્શનમાં મૂકવામાં આવી - માટી કામ ક્ષેત્રે જોડાયેલ લોકોને રોજગારી અને પીઓપીથી થતા પ્રદુષણ અટકાવવું એ પ્રદર્શનનો મુખ્ય ઉદ્દેશ્ય

6.ગોવાના પણજીમાં 50માં આંતરરાષ્ટ્રીય ભારતીય ફિલ્મ ફેસ્ટિવલ 2019નું આજે સમાપન - વિખ્યાત નૃત્યાંગના તનુશ્રી શંકર સમાપન સમારોહમાં પ્રસ્તુતિ - - ફિલ્મ અને કલા જગતની જાણીતી હસ્તીઓ ઉપસ્થિત

7.ભારતીય શેર બજારમાં તેજીનો માહોલ યથાવત - ઉછાળા સાથે ખૂલેલું શેર બજાર ગ્રીન ઝોનમાં જ રહ્યું ક્લોઝ - સેન્સેક્સમાં નોંધાયો 110 પોઈન્ટનો ઉછાળો જયારે નિફટીમાં પણ નોંધાયો 50 પોઈન્ટનો ઉછાળો - ક્રૂડ ઓઈલના ભાવમાં પણ વધારો - તો, ડોલર સામે રૂપિયો રહ્યો મજબૂત

8.ઑડિશાને મળી બીજી વાર હોકી વિશ્વ કપની યજમાની - 2023માં થશે પુરુષ વિશ્વ હોકી કપનું આયોજન - રાજધાની ભુવનેશ્વર અને રાઉરકેલામાં વિશ્વકપ માટે રમાશે મેચ

Video: 
News Bulletin Type: 
Video Thumbs: 
X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 18-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 19-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 20-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 21-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 22-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 23-05-2024 Max Temp : °C Min Temp : °C
apply