Skip to main content
Settings Settings for Dark

Samachar Live @ 4.00 PM | Date: 05-08-2019

Live TV

X
Gujarati

Samachar Live @ 4.00 PM | Date: 05-08-2019

1. જમ્મુ કાશ્મીર અને લદ્દાખ બનશે બે અલગ અલગ કેન્દ્રશાસિત પ્રદેશ- ગૃહમંત્રી અમિત શાહે રાજ્યસભમાં મૂક્યો જમ્મુ કાશ્મીર પુનઃરચના ખરડો- બસપા, બીજેડી, YSR કોંગ્રેસ સહિતની પાર્ટીઓનું સમર્થન- આર્ટીકલ 370 અને 35 માં વચ્ચે સંશોધન.

2.સુરક્ષા વ્યવસ્થાને ધ્યાનમાં રાખઈને તમામ રાજ્યો અલર્ટ પર- જમ્મુ કાશ્મીરમાં પણ સુરક્ષા વ્યવસ્થા વધુ સઘન બનાવવાનો આદેશ- જમ્મુમાંથી કોઈ અનિચ્છનીય ઘટનાની ખબર નહીં.

3.અનુચ્છેદ 370 અને 35 Aઅંગેના નિર્ણયને લઈને ચારેબાજુથી આવકાર- મુખ્યમંત્રી રૂપાણીએ ભારતમાં સ્વર્ણિમ ઈતિહાસનો મહત્વપૂર્ણ નિર્ણય ગણાવ્યો- તો અરૂણ જેટલી અને સુષ્મા સ્વરાજે ગણાવ્યું રાષ્ટ્રીય એકતાનું પગલું- નાગરિકોએ પણ કરી ઉજવણી.

4.દક્ષિણ ગુજરાત પર ફરી મેઘ ખાંગા- ડાંગ જળબંબાકાર , નવસારી જળ તરબોળ- કીમ નદી પર પાણી ફરી વળતા ટ્રેન વ્યવહાર બંધ- વઘઈમાં બપોરે બે વાગ્યા સુધીમાં નવ ઈંચથી વધારે વરસાદ.

5.ભારે વરસાદને પગલે વલસાડની તમામ નદીઓમાં ઘોડાપુર

- NDRFએ સલવાવના 16, અને હરિયાના 48 લોકોનું કર્યું રેસ્ક્યુ

- બારડોલીની મીઢોળા નદીમાં જળસ્તર વધતા 100થી વધુ લોકોને ખસેડાયા સુરક્ષિત સ્થળે *

6.પવિત્ર શ્રાવણ માસનો આજે પ્રથમ સોમવાર - શિવાલયોમાં ગૂંજ્યો "બમ બમ ભોલેનો નાદ"

- સોમનાથ સહિત રાજ્યભરના શિવ મંદિરોમાં દર્શન માટે ભક્તોની લાંબી લાઈનો *

7.કારબારી સપ્તાહના પહેલા દિવસે સેન્સેક્સમાં જોવા મળ્યુ 600 સુધીનું ગાબડું-રોકાણકારોમાં વ્યાપી નિરાશા-દિવસના અંતે સેન્સેક્સ 418 અંક ઘટી 36, હજાર 699 જ્યારે નિફ્ટી 135 અંક ઘટી 10, હજાર 862 અંકે રહ્યો બંધ

Video: 
News Bulletin Type: 
Video Thumbs: 
X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 04-12-2024 Max Temp : °C Min Temp : °C
    • 05-12-2024 Max Temp : °C Min Temp : °C
    • 06-12-2024 Max Temp : °C Min Temp : °C
    • 07-12-2024 Max Temp : °C Min Temp : °C
    • 08-12-2024 Max Temp : °C Min Temp : °C
    • 09-12-2024 Max Temp : °C Min Temp : °C
apply