ઓર્ગેનિક પધ્ધતિ દ્વારા સારો એવો પાક મેળવે છે અમરેલીનો ખેડુત
Live TV
-
ઓર્ગેનિક પધ્ધતિ દ્વારા સારો એવો પાક મેળવી અલગ અલગ પ્રકાર જમ્બે કેસર, આમ્રપાલી, પંચ રત્ન, આફુસ, જમાદાર, મલ્લિકા જેવી કેરીનું ઉત્પાદન કરવામાં આવે છે
અમરેલી જિલ્લાના દિતલા ગામે ઓર્ગેનિક દ્વારા સારો એવો પાક મેળવી અલગ અલગ પ્રકાર જમ્બે કેસર, આમ્રપાલી, પંચ રત્ન, આફુસ, જમાદાર, મલ્લિકા જેવી કેરીનું ઉત્પાદન કરે છે. સરકારી યોજનાનો લાભ લઈ ડીપ પદ્ધતિથી આંબાની કલમ તથા કેરીનો એવો પાક લઈ રહ્યા છે. હાલ અમરેલીની બાગાયત અધિકારીની મુલાકાત નવી નવી સરકારી યોજનાનો લાભ લેવા માટે ખેડૂતોની લાઈન જોવા મળે છે જેથી ખેડુત સધ્ધર બન્યો છે.