આજે ઈંગ્લેન્ડ અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે સાઉથ હેમ્પટન પ્રથમ ટેસ્ટ મેચ
Live TV
-
કોવિડ-19 મહામારીના કારણે 15 માર્ચ 2020 બાદથી આતંરરાષ્ટ્રીય ક્રિકેટ ઠપ્પ હતુ
આશરે 4 મહિના બાદ આંતરરાષ્ટ્રીય ક્રિકેટની શરૂઆત થઈ રહી છે. આજે ઈંગ્લેન્ડ અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે સાઉથ હેમ્પટન પ્રથમ ટેસ્ટ મેચની શરૂઆત થશે.. મર્યાદીત ઓવરની ક્રિકેટ મેચમાં ગત 46 વર્ષમાં પહેલો એવો પ્રસંગ હશે જ્યારે 100 થી વધુ દિવસ સુધી કોઈપણ આંતરરાષ્ટ્રીય મેચ ન રમવામાં આવી હોય.. કોવિડ-19 મહામારીના કારણે 15 માર્ચ 2020 બાદથી આતંરરાષ્ટ્રીય ક્રિકેટ ઠપ્પ હતુ.. જ્યારે હવે ઈંગ્લેન્ડ અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે સુરક્ષીત વાતાવરણમાં ખાલી સ્ટેડિયમોમાં પનુઃ આ રમતોનો પ્રારંભ થઈ રહ્યો છે. ઈંગ્લેન્ડ અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે ત્રણ ટેસ્ટ મેચની શ્રેણી છે..
