Skip to main content
Settings Settings for Dark

આજે ભારત અને ઓસ્ટ્રેલિયાની મહિલા ક્રિકેટ ટીમ ત્રણ મેચોની સિરીઝ પૈકી ત્રીજી મેચ રમશે

Live TV

X
  • ભારત અને ઓસ્ટ્રેલીયા મહિલા ક્રિકેટ સીરીઝની આજે ત્રીજી અને અંતિમ મેચ મુંબઇ ખાતે રમાશે. પહેલી બે મેચમાં હાર બાદ ભારતીય ટીમ જીત સાથે શ્રેણી પુર્ણ કરવાના લક્ષ્યાંક સાથે મેદાનમાં ઉતરશે.

    ઓસ્ટ્રેલીયા સામે ઘર આંગણે છેલ્લી 9 મેચથી ચાલી રહેલી હારની પરંપરાને તોડવાનો પ્રયાસ રહેશે. ક્રિકેટ રસીકોની નજર ભારતીય મહિલા ક્રિકેટ ટીમના સુકારની હરમનપ્રિત કૌરના પ્રદર્શન પર રહેશે. વર્તમાન શ્રેણીમાં અપેક્ષા પ્રમાણેના રન હરમનપ્રિત કૌર બનાવી શક્યાં નથી.

    પ્રથમ મેચમાં ભારતીયા બોલર સારો પ્રભાવ પાડી શક્યા ન હતા.તો બીજી મેચમાં ભારતીય ટીમની ફિલ્ડીંગ સારી ન હતી.ટીમના ખેલાડીઓએ સાત કેચ છોડ્યા હતા,,, આમ બંને મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 30-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
apply