ઇન્ડિયાએ ત્રિકોણીય ટી-20 સીરીઝમાં બાંગ્લાદેશને હરાવી જીત મેળવી
Live TV
-
ઇન્ડિયાએ ત્રિકોણીય ટી-20 સીરીઝમાં બાંગ્લાદેશને હરાવી જીત મેળવી
કેપ્ટન રોહિત શર્માની જોરદાર ઇનિંગ બાદ ઓફ બ્રેક બોલર વોશિંગ્ટન સુંદરની શ્રેષ્ઠ બોલિંગથી ટીમ ઇન્ડિયાએ ત્રિકોણીય ટી-20 સીરીઝમાં બાંગ્લાદેશને હરાવી જીત મેળવી છે. આ જીતથી ટુર્નામેન્ટની ફાઈનલમાં ટીમ ઇન્ડિયાએ પોતાનું સ્થાન બનાવી લીધું છે