Skip to main content
Settings Settings for Dark

ઈંગ્લેન્ડ ક્રિકેટ ટીમનાં સુકાની બેન સ્ટોક્સને ડાબા હાથમાં થઈ ઈજા, ત્રણ મહિના નહીં રમી શકે ક્રિકેટ

Live TV

X
  • ઈંગ્લેન્ડ ક્રિકેટ ટીમ માટે ખરાબ સમાચાર સામે આવ્યા છે. ટીમના સુકાની બેન સ્ટોક્સને ડાબા હાથમાં ઈજા થતા કારણે ઓછામાં ઓછા ત્રણ મહિના માટે ક્રિકેટથી દૂર છે. ઈંગ્લેન્ડ અને વેલ્સ ક્રિકેટ બોર્ડે એક નિવેદનમાં કહ્યું કે સ્ટોક્સ આવતા મહિને હેમસ્ટ્રિંગ સર્જરી કરાવશે.

    ઈંગ્લેન્ડના કેપ્ટન બેન સ્ટોક્સ ડાબા હાથની ઇજાને કારણે ઓછામાં ઓછા 3 મહિના માટે ક્રિકેટથી દૂર છે . ઈંગ્લેન્ડ અને વેલ્સ ક્રિકેટ બોર્ડે એક નિવેદનમાં કહ્યું કે સ્ટોક્સ આવતા મહિને હેમસ્ટ્રિંગ સર્જરી કરાવશે. ગયા અઠવાડિયે હેમિલ્ટનમાં ન્યૂઝીલેન્ડ સામેની ત્રીજી ટેસ્ટ દરમિયાન સ્ટોક્સ ઈજાગ્રસ્ત થયો હતો. 

    આ મેચમાં ઈંગ્લેન્ડને હારનો સામનો કરવો પડ્યો હતો. ફેબ્રુઆરી અને માર્ચમાં પાકિસ્તાનમાં યોજાનારી ચેમ્પિયન્સ ટ્રોફી માટે રવિવારે જાહેર કરવામાં આવેલી ઈંગ્લેન્ડની ટીમમાં 33 વર્ષીય ઓલરાઉન્ડરની પસંદગી કરવામાં આવી ન હતી. હેમસ્ટ્રિંગની સમસ્યાને કારણે સ્ટોક્સ ઓક્ટોબરમાં શ્રીલંકા સામેની હોમ સીરિઝ અને પાકિસ્તાનમાં પ્રથમ ટેસ્ટ રમી શક્યો ન હતો. હવે તે જોવાનું રસપ્રદ રહેશે કે ઇંગ્લેન્ડની ટીમ તેની જગ્યા કેવી રીતે સરભર કરે છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 01-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
apply