Skip to main content
Settings Settings for Dark

ઈન્ડોનેશિયા ઓપનઃ ક્વાર્ટર ફાઇનલમાં ઓકુહારાને હરાવી પીવી સિંધુ સેમિફાઇનલમાં

Live TV

X
  • ભારતીય બેડમિન્ટન સ્ટાર પીવી સિંધુએ ઈન્ડોનેશિયા ઓપનના ક્વાર્ટર ફાઇનલમાં જાપાનની નોઝામી ઓકુહારાને 21-14, 21-7 થી પરાજય આપીને સેમિફાઇનલમાં પ્રવેશ કરી લીધો છે. આ સાથે સિંધુએ ઓકુહારા પર 8મી જીત મેળવી છે. બંન્ને ખેલાડી વચ્ચે અત્યાર સુધી કુલ 15 મેચ રમાઇ છે. 

    આ પહેલા સિંધુએ ગુરૂવારે પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં ડેનમાર્કની મિયા બ્લિચેફેલ્ડટને 21-14, 17-21, 21-11થી પરાજય આપીને ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 09-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-05-2026 Max Temp : °C Min Temp : °C
apply