Skip to main content
Settings Settings for Dark

એશિયન ખો ખો : ભારતીય મહિલા ટીમ મલેશિયા સામે અને પુરૂષોની ટીમ ઈરાન સામે ટકરાશે

Live TV

X
  • આસામના તામુલપુરમાં રમાઈ રહેલી  એશિયાઈ ખો ખો ચેમ્પિયનશીપની  સેમી ફાઇનલમાં ભારતની પુરુષ અને મહિલા એમ બંને ટીમોએ સ્થાન મેળવી લીધું છે. ભારતીય મહિલા ટીમે મલેશિયાની ટીમને  એક ઇનિંગ્સ અને 64 પોઇન્ટથી પરાજય આપ્યો હતો, જ્યારે પુરુષોની ટીમે એક ઈનિંગ અને ૪ પોઇન્ટથી ઈરાનને હરાવી હતી. બંને ટીમોએ તેમની પ્રારંભિક મેચ જીતી હતી. બાંગ્લાદેશ પણ પુરુષોની સ્પર્ધામાં સેમી ફાઇનલમાં પહોંચી છે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
apply