Skip to main content
Settings Settings for Dark

એશિયન હોકી ચેમ્પિયન્સ ટ્રોફી: ડિફેન્ડિંગ ચેમ્પિયન ભારત તેની ચોથી મેચમાં દક્ષિણ કોરિયા સામે ટકરાશે

Live TV

X
  • ચીનના ઉલાનબરમાં એશિયન હોકી ચેમ્પિયન્સ ટ્રોફી ટૂર્નામેન્ટમાં વર્તમાન ચેમ્પિયન ભારત આજે તેની ચોથી મેચમાં દક્ષિણ કોરિયા સામે ટકરાશે. ભારતીય સમય અનુસાર આ મેચ બપોરે 1.15 વાગ્યાથી રમાશે.

    ગઈકાલે ભારતે મલેશિયાને 8-1થી હરાવીને સેમિફાઈનલમાં પ્રવેશ મેળવ્યો હતો. ભારત પોઈન્ટ ટેબલમાં નવ પોઈન્ટ સાથે ટોચ પર છે. પ્રારંભિક મેચોમાં ભારતે યજમાન ચીનને 3-0થી અને જાપાનને 5-1થી હરાવ્યું હતું. ટુર્નામેન્ટની સેમી ફાઈનલ 16 સપ્ટેમ્બરે અને ફાઈનલ 17 સપ્ટેમ્બરે રમાશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 03-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2026 Max Temp : °C Min Temp : °C
apply