Skip to main content
Settings Settings for Dark

ઓસ્ટ્રેલિયાએ બીજી સેમિફાઇનલમાં દક્ષિણ આફ્રિકાને 3 વિકેટે હરાવ્યું

Live TV

X
  • ઓસ્ટ્રેલિયાએ બીજી સેમિફાઇનલમાં દક્ષિણ આફ્રિકાને 3 વિકેટે હરાવ્યું

    કોલકાતાના ઈડન ગાર્ડન્સ સ્ટેડિયમમાં ગુરુવારે રમાયેલી સેમીફાઈનલની મેચમાં ઓસ્ટ્રેલિયાની જીત થઈ હતી. દક્ષિણ આફ્રિકાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. દક્ષિણ આફ્રિકા સામે પ્રથમ બેટિંગ કરીને 212 રન બનાવ્યા હતા. 

    19 નવેમ્બર, રવિવારના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં વર્લ્ડકપની ફાઈનલ મેચ રમાવાની છે. ટીમ ઈન્ડિયાએ સેમિફાઈનલ મેચમાં ન્યુઝીલેન્ડને 70 રને હરાવીને ફાઇનલમાં પ્રવેશ કરી લીધો હતો. તો બીજી તરફ ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાયેલી વર્લ્ડ કપની બીજી સેમિફાઇનલ મેચમાં ઓસ્ટ્રેલિયાએ દક્ષિણ આફ્રિકાને ત્રણ વિકેટે હરાવીને ફાઇનલમાં પ્રવેશ કરી લીધો છે. 

    19 નવેમ્બરે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ટીમ ઈન્ડિયા અને ટીમ ઓસ્ટ્રેલિયા વચ્ચે ફાઈનલ મેચ રમાશે. આ પહેલા વર્ષ 2003માં ભારત અને ઓસ્ટ્રેલિયા ફાઈનલ મેચમાં સામસામે રમ્યા હતા. ઓસ્ટ્રેલિયા 2003માં વિજેતા ટીમ બની હતી.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
apply