Skip to main content
Settings Settings for Dark

કતારમાં આજે પ્રિ-ક્વાર્ટરમાં મોરક્કો અને કતાર વચ્ચે તેમજ પોર્ટુગલ અને સ્વિત્ઝરલેન્ડ વચ્ચે મુકાબલો

Live TV

X
  • કતારમાં રમાઈ રહેલી વિશ્વકપ ફુટબોલ સ્પર્ધામાં આજે રમાનારી પ્રિ-ક્વાર્ટર ફાઈનલમાં મોરક્કો અને કતાર વચ્ચે તેમજ પોર્ટુગલ અને સ્વિત્ઝરલેન્ડ વચ્ચે મુકાબલો થશે. કતારમાં રમાઈ રહેલી વિશ્વકપ ફુટબોલ સ્પર્ધામાં બ્રાઝિલ અને ક્રોએશિયા ક્વાર્ટર ફાઈનલમાં પહોંચી ગયા છે. બ્રાઝિલે ગઈકાલે રમયેલી પ્રિ-ક્વાર્ટર ફાઈનલમાં દક્ષિણ કોરિયાને 4-1થી હાર આપી હતી. જ્યારે બીજી મેચમાં ક્રોએશિયાએ જાપાનને પેનલ્ટીમાં 3-1થી હાર આપીને ક્વાર્ટર ફાઈનલમાં પ્રવેશ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે, ઈંગ્લેન્ડ, ફ્રાન્સ, અર્જેન્ટિના અને નેધરલેન્ડ સ્પર્ધાની ક્વાર્ટર ફાઈનલમાં સ્થાન મેળવ્યું છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
apply