Skip to main content
Settings Settings for Dark

કોકો ગૌફ બની ફ્રેન્ચ ઓપનની નવી ચેમ્પિયન

Live TV

X
  • કોકો ગૌફ બની ફ્રેન્ચ ઓપનની નવી ચેમ્પિયન

    અમેરિકાની 21 વર્ષીય ટેનિસ સ્ટાર કોકો ગૌફ ફ્રેન્ચ ઓપન 2025ની નવી ચેમ્પિયન બની છે. શનિવારે રમાયેલી ફાઇનલમાં, તેણે વિશ્વની નંબર-1 ખેલાડી આર્યના સબાલેન્કાને હરાવીને પોતાના કારકિર્દીનું પ્રથમ ફ્રેન્ચ ઓપન ટાઇટલ જીત્યું છે. આ જીત કોકો ગૌફ માટે એક ઐતિહાસિક પળ છે.

    ઉલ્લેખનીય છે કે, કોકો ગૌફ 2022માં પણ ફ્રેન્ચ ઓપનની ફાઇનલમાં પહોંચી હતી, પરંતુ ત્યારે તેને ઇગા સ્વિટેક સામે હારનો સામનો કરવો પડ્યો હતો. જોકે, આ વખતે તેણે કોઈ ભૂલ ન કરતા શાનદાર પ્રદર્શન કરીને જીત મેળવી છે. આ કોકો ગૌફનું બીજું ગ્રાન્ડ સ્લેમ ટાઈટલ છે, તેણે 2023માં યુએસ ઓપન પણ જીત્યું હતું.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 15-06-2025 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2025 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2025 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2025 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2025 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2025 Max Temp : °C Min Temp : °C
apply