Skip to main content
Settings Settings for Dark

ચેન્નાઈના એમ એ ચિદમ્બરમ સ્ટેડિયમ પર IPL 2024ની ફાઈનલ રમાશે

Live TV

X
  • ચેન્નાઈના એમ એ ચિદમ્બરમ સ્ટેડિયમ પર IPL 2024ની ફાઈનલ રમાશે

    આજે ચેન્નાઈના એમ એ ચિદમ્બરમ સ્ટેડિયમ પર IPL 2024ની ફાઈનલ રમાશે. આ રોમાંચક અને અંતિમ મુકાબલામાં સનરાઈઝર્સ હૈદરાબાદ અને કોલકાતા નાઈટ રાઈડર્સ સામસામે ટકરાશે. IPLની આ સિઝનમાં કોલકાતા અને હૈદરાબાદની ટીમો ત્રીજી વખત ટકરાશે. આ પહેલા બંને ટીમો લીગ સ્ટેજમાં બે વખત ટકરાઈ ચૂકી છે જેમાં હૈદરાબાદ બંને વખત હાર્યું છે. KKRએ છેલ્લે ક્વોલિફાયર 1માં હૈદરાબાદને 4 વિકેટે હરાવ્યું હતું. જ્યારે કેકેઆર ત્રીજી વખત ટ્રોફી માટે રમશે, જ્યારે હૈદરાબાદ બીજી વખત ચેમ્પિયન બનવા તરફ જોઈ રહ્યું છે. આ અગાઉ રમાયેલી બીજી ક્વોલિફાયરમાં સનરાઈઝર્સ હૈદરાબાદે રાજસ્થાન રોયલ્સને 36 રનથી હરાવી ફાઈનલમાં પ્રવેશ કર્યો હતો. બીજી બાજુ કોલકાતા નાઈટ રાઈડર્સે પહેલી ક્વોલિફાયરમાં સનરાઈઝર્સ હૈદરાબાદને હરાવીને ફાઈનલમાં પ્રવેશ મેળવ્યો હતો.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 11-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
apply