Skip to main content
Settings Settings for Dark

દમણ ખાતે આવેલ સ્વામી વિવેકાનંદ ઓડિટોરિયમમાં થયું રાજ્યસ્તરીય યુવા મહોત્સવનું આયોજન

Live TV

X
  • કેન્દ્રશાસિત પ્રદેશ દમણ ખાતે આવેલા સ્વામી વિવેકાનંદ ઓડિટોરિયમમાં રાજ્યસ્તરીય યુવા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યુ હતું. આ કાર્યક્રમમાં ૧૪૫ યુવાઓએ પોતાની વિશેષ કલા રજુ કરી હતી. દમણ-દીવ અને દાદરા નગરહવેલીના જિલ્લા સ્તરના વિજેતાઓએ રાજ્યસ્તરીય હરીફાઈમાં પોતાનું પ્રદર્શન રજુ કર્યુ હતું. ૧૮ થી ૨૯ વર્ષના યુવાઓ દ્વારા સંગીત, નૃત્ય, થિઍટર, ચિત્રકલા અને ડાન્સ જેવા કાર્યક્રમોમાં ભાગ લિધો હતો. ખેલ વિભાગ દમણ અને નેહરુ યુવા કેન્દ્ર દ્વારા આ સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતું.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 11-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
apply