Skip to main content
Settings Settings for Dark

દિલ્હી કેપિટલ્સે રાજસ્થાન રોયલ્સને 20 રનથી હરાવી જીત હાંસલ કરી

Live TV

X
  • રાજસ્થાન 20 ઓવરમાં માત્ર 201 રન જ બનાવી શક્યું હતું

    દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં દિલ્હી કેપિટલ્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે મેચ યોજાઈ હતી. ત્યારે દિલ્હી કેપિટલ્સે રાજસ્થાન રોયલ્સને 20 રને હરાવ્યું હતું. આ મેચમાં જો રાજસ્થાન મેચ જીતી ગઈ હોત, તો રાજસ્થાન ટીમે ક્વોલિફિકેશન ટીમની શ્રેણીમાં નામ નોંધાવ્યું હતું. 

    પરંતુ દિલ્હી કેપિટલ્સે પ્રથમ બેટિંગ કરીને 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 221 રન બનાવ્યા હતા.  દિલ્હી કેપિટલ્સે જેક ફ્રેઝર મેકગર્કે 50 અને અભિષેક પોરેલે 65 રન બનાવ્યા હતા. અંતે ટ્રિસ્ટન સ્ટબ્સે 41 રન બનાવ્યા અને ટીમને 200 થી આગળ લઈ ગઈ હતી. રાજસ્થાન તરફથી કેપ્ટન સંજુ સેમસને 86 રનની ઇનિંગ રમી હતી. જોકે, ટીમને જીત સુધી લઈ જઈ શક્યો ન હતો. રાજસ્થાન 20 ઓવરમાં માત્ર 201 રન જ બનાવી શક્યું હતું.

    રાજસ્થાનને શરૂઆતી આંચકો લાગ્યો હોવા છતાં જ્યાં સુધી સંજુ ક્રિઝમાં હતો ત્યાં સુધી તેની ટીમ મેચમાં રહી. સંજુ સેમસનને વિવાદિત કેચ પર આઉટ જાહેર કરવામાં આવ્યો હતો. અહીંથી આખી મેચ ઊંધી વળી ગઈ. ડીસીએ પણ અદ્ભુત પ્રદર્શન કર્યું. એવા સમયે જ્યારે મેચ આરઆર તરફ ઝૂકી રહી હતી, ત્યારે તેમના બોલરોએ ખૂબ જ સારી વાપસી કરી હતી. અને આ મેચમાં દિલ્હી કેપિટલ્સે જીત મેળવી હતી.  

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 12-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
apply