Skip to main content
Settings Settings for Dark

દુનિયાના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમમાં આજથી શરૂ થશે ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની ત્રીજી ટેસ્ટ મેચ 

Live TV

X
  • પિંક બોલથી ડે-નાઇટ મેચ રમવામાં આવશે

    દુનિયાના સૌથી મોટા ક્રિક્રેટ સ્ટેડિયમમાં આજે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ત્રીજી ટેસ્ટ મેચ રમાશે. ત્રીજી ટેસ્ટ માટે મોટેરા સ્ટેડિયમ સજ્જ થઇ ચુક્યું છે. પિંક બોલથી ડે-નાઇટ મેચ રમવામાં આવશે. આ સીરીઝ દરમિયાન ઝડપી બોલરોનો દબદબો જોવા મળી શકે છે. મોટેરા સ્ટેડિયમમાં 1 લાખ 10 હજાર દર્શકો મેચ નિહાળી શકે છે. 63 એકરમાં ફેલાયેલું આ સ્ટેડિયમ દુનિયાનું સૌથી મોટુ ક્રિકેટ સ્ટેડિયમ છે. મુખ્ય મેદાન પર 11 સેન્ટર  પિચ છે. ક્રિકેટરોની સાથે અમદાવાદવાસીઓ પણ આ મૅચ માટે ઉત્સાહી જોવા મળી રહ્યા છે. આજે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ આ ક્રિકેટ સ્ટેડિયમનું ઉદ્ઘાટન કરશે. 
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 11-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
apply