Skip to main content
Settings Settings for Dark

નવી દિલ્હી: પ્રતિષ્ઠિત નમન એવોર્ડ્સ 2026નું આયોજન કરશે BCCI

Live TV

X
  • ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) આજે નવી દિલ્હીમાં પ્રતિષ્ઠિત નમન એવોર્ડ્સ 2026નું આયોજન કરશે. આ સમારોહમાં ક્રિકેટના દિગ્ગજ ખેલાડીઓ રોજર બિન્ની અને રાહુલ દ્રવિડને 'કર્નલ સી. કે. નાયડુ લાઈફટાઈમ અચીવમેન્ટ એવોર્ડ' એનાયત કરવામાં આવશે, જે ભારતીય ક્રિકેટમાં અસાધારણ સેવા માટે BCCI દ્વારા આપવામાં આવતું સર્વોચ્ચ સન્માન છે.

    ભારતીય મહિલા ટીમની પૂર્વ કેપ્ટન મિતાલી રાજને મહિલા ક્રિકેટમાં તેમના નોંધપાત્ર યોગદાન માટે 'BCCI લાઈફટાઈમ અચીવમેન્ટ એવોર્ડ'થી સન્માનિત કરવામાં આવશે. નમન એવોર્ડ્સમાં વર્ષ 2024-25 ક્રિકેટ સીઝનમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનારા ખેલાડીઓને પણ સન્માનિત કરવામાં આવશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 19-03-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-03-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-03-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-03-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-03-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-03-2026 Max Temp : °C Min Temp : °C
apply