Skip to main content
Settings Settings for Dark

નીરજ ચોપરાએ જાનુઝ કુસોકિન્સ્કી મેમોરિયલ સ્પર્ધામાં સિલ્વર મેડલ જીત્યો

Live TV

X
  • ભારતીય ભાલા ફેંકનાર નીરજ ચોપરાએ પોલેન્ડના ચોર્ઝોવમાં જાનુઝ કુસોસિન્સ્કી મેમોરિયલ સ્પર્ધામાં સિલ્વર મેડલ જીત્યો છે. બે વખતના ઓલિમ્પિક મેડલ વિજેતા નીરજે પોતાના છઠ્ઠા અને અંતિમ પ્રયાસમાં 84.14 મીટર ભાલા ફેંક્યો.

    આ સ્પર્ધામાં જર્મનીના જુલિયન વેબરે 86.12 મીટર ભાલા ફેંકીને ગોલ્ડ મેડલ જીત્યો. આ જ સ્પર્ધામાં ગ્રેનાડાના એન્ડરસન પીટર્સે બ્રોન્ઝ મેડલ જીત્યો. નીરજ ચોપરાનો આગામી મુકાબલો 24 જૂને ચેક રિપબ્લિકમાં ઓસ્ટ્રાવા ગોલ્ડન સ્પાઇક ટુર્નામેન્ટમાં થશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 28-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-05-2026 Max Temp : °C Min Temp : °C
apply