Skip to main content
Settings Settings for Dark

ન્યૂઝીલેન્ડ સામેની ટેસ્ટ શ્રેણીની બાકીની મેચો માટે વોશિંગ્ટન સુંદરનો ભારતીય ટીમમાં સમાવેશ

Live TV

X
  • ઓલરાઉન્ડર વોશિંગ્ટન સુંદરને ન્યૂઝીલેન્ડ સામેની ટેસ્ટ શ્રેણીની બાકીની મેચો માટે ભારતીય પુરુષ ક્રિકેટ ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. પુણે અને મુંબઈમાં રમાનાર બીજી અને ત્રીજી ટેસ્ટ મેચ માટે સુંદરને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. BCCI પસંદગી સમિતિએ બેંગલુરુમાં શ્રેણીની પ્રથમ ટેસ્ટ મેચ હાર્યા બાદ આની જાહેરાત કરી હતી. ન્યુઝીલેન્ડે 36 વર્ષ બાદ ભારતમાં આ પ્રથમ ટેસ્ટ મેચ જીતી છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 02-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2026 Max Temp : °C Min Temp : °C
apply