Skip to main content
Settings Settings for Dark

પેરિસ ઓલિમ્પિકનું આજે સમાપન

Live TV

X
  • પેરિસ ઓલિમ્પિકનું આજે સમાપન

    પેરિસ ઓલિમ્પિકમાં  ભારતનું અભિયાન સમાપ્ત થયું છે. ભારતને કુલ 6 પંદક મળ્યા જેમાંથી 1 રજત અને 5 કાંસ્ય ચંદ્રક સામેલ છે. ભારત તરફથી પીઆર શ્રીજેશ તેમજ મનુ ભાકરને ભારતીય ધ્વજવાહક તરીકે પંસદ કરવામાં આવ્યા છે. તો 12 ઓગસ્ટના રોજ  પેરિસ ઓલિમ્પિકનું પણ રંગારંગ કાર્યક્રમ સાથે સમાપન થશે. આ સમાપન સ્ટેડ ટી ફ્રાંસ નામના  સ્ટેડિયમમાં થશે. જેમાં 80,000 દર્શકો ઉપસ્થિત રહેશે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 03-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2026 Max Temp : °C Min Temp : °C
apply