પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પેરિસ પેરાલિમ્પિક્સમાં મહિલાઓની 400M T20 સ્પર્ધામાં બ્રોન્ઝ જીતવા બદલ દીપ્તિ જીવનજીને અભિનંદન પાઠવ્યા
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે એથ્લેટ દીપ્તિ જીવનજીને પેરિસ પેરાલિમ્પિક્સમાં મહિલા 400M T20 સ્પર્ધામાં બ્રોન્ઝ મેડલ જીતવા બદલ અભિનંદન પાઠવ્યા હતા.
તેમની કુશળતા અને મક્કમતાને પ્રશંસનીય ગણાવીને પીએમ મોદીએ X પર પોસ્ટ કર્યું:
“દીપ્તિ જીવનજીને #Paralympics2024માં મહિલાઓની 400M T20માં અદભૂત બ્રોન્ઝ મેડલ જીતવા બદલ અભિનંદન! તે અસંખ્ય લોકો માટે પ્રેરણા સ્ત્રોત છે. તેમની કુશળતા અને મક્કમતા પ્રશંસનીય છે.”
