Skip to main content
Settings Settings for Dark

પ્રવાસી ઈંગ્લેન્ડ અને ભારત વચ્ચે પહેલી ક્રિકેટ ટેસ્ટ મેચનો આવતીકાલથી ચેન્નાઈમાં થશે આરંભ

Live TV

X
  • પ્રવાસી ઈંગ્લેન્ડ અને ભારત વચ્ચે પહેલી ક્રિકેટ ટેસ્ટ મેચનો આવતીકાલથી ચેન્નાઈમાં આરંભ થશે. કોવિડનાં કારણે ઉભી થયેલી પરિસ્થિતિનાં લીધે પહેલી ટેસ્ટ માટેની ટિકિટો તમિલનાડુ ક્રિકેટ સંગઠનનાં સભ્યો માટે જ મર્યાદિત રાખવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, તમિલનાડુ સરકારે ચેન્નાઈમાં રમાનારી બે ટેસ્ટમેચ માટે મેદાનની કુલ ક્ષમતામાંથી માત્ર 50 ટકા દર્શકોને જ હાજર રહેવાની મંજુરી આપી છે. તમિલનાડુ ક્રિકેટ સંગઠનના સચિવ આર.એસ.રામાસામીએ જણાવ્યું હતું કે પ્રથમ ટેસ્ટ મેચમાં કોઈપણ દર્શકને મંજુરી અપાશે નહીં.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 12-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
apply