ફ્રેન્ચ ઓપનમાં જીતના લક્ષ્ય સાથે મેદાનમાં ઉતરશે રોહન બોપન્ના અને વેરોનિકાની જોડી
Live TV
-
ફ્રેંચ ઓપનના પુરુષ યુગલ રોહન બોપન્ના મિશ્રિત યુગલમાં તેમની જોડીદાર વેરોનીકા સાથે તેમના અભિયાનની શરૂઆત કરશે. મિશ્રિત યુગલમાં બોપન્ના-વેરોનીકાનો મુકાબલો રશિયાની લ્યુડમિલા સાથે થશે. સર્બિયાના સ્ટાર ટેનીસ ખેલાડી નોવાક જોકોવિચે ફ્રેંચ ઓપનમાં તેમની શરૂઆત જીત સાથે કરી હતી. ડેન્માર્કના હોલ્ગર રૂને ફ્રેંચ ઓપનમાં તેમના બીજા તબક્કા માટે જગ્યા બનાવી છે. પ્રથમ તબક્કામાં તેમણે બ્રિટીશ ખેલાડીને હરાવ્યા હતા.
