Skip to main content
Settings Settings for Dark

બીસીસીઆઇની વાર્ષિક સામાન્ય સભા (AGM) 29 સપ્ટેમ્બરે બેંગલુરુમાં યોજાશે.

Live TV

X
  • ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (આઈસીસી)ના સ્વતંત્ર અધ્યક્ષ તરીકે જય શાહની બિનહરીફ નિમણૂક બાદ 1 ડિસેમ્બરથી ખાલી પડેલા સેક્રેટરીના પદ માટે કોઈ ચૂંટણી થશે નહીં.

    ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) ની વાર્ષિક સામાન્ય સભા (AGM) 29 સપ્ટેમ્બરે બેંગલુરુમાં યોજાશે.એક ખાનગી સ્પોર્ટસ વેબ સાઇટના એહેવાલ પ્રમાણે  શહેરમાં હાઈ પરફોર્મન્સ સેન્ટરના ઉદ્ઘાટન સાથે યોજાનારી એજીએમ માટે ગુરુવારે રાજ્યના ક્રિકેટ સંગઠનોને નોટિસ મોકલવામાં આવી હતી.

    નાંધનીય છે કે ગયા મહિને ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (આઈસીસી)ના સ્વતંત્ર અધ્યક્ષ તરીકે જય શાહની બિનહરીફ નિમણૂક બાદ 1 ડિસેમ્બરથી ખાલી પડેલા સેક્રેટરીના પદ માટે કોઈ ચૂંટણી થશે નહીં.

    રિપોર્ટમાં સંકેત આપવામાં આવ્યો છે કે BCCI નવા સેક્રેટરીની પસંદગી કરવા માટે સ્પેશિયલ જનરલ મીટિંગ (SGM) બોલાવશે.

     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 04-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2026 Max Temp : °C Min Temp : °C
apply