Skip to main content
Settings Settings for Dark

બ્રિસબેનમાં રમાઈ રહેલી નીર્ણાયક ટેસ્ટ મેચમાં ઓસ્ટ્રેલિયાએ ભારતને 328 રનનો લક્ષ્ય આપ્યો

Live TV

X
  • પહેલા ઓસ્ટ્રેલિયાની ટીમ બીજી ઈનિંગમાં 294 રન કરીને ઓલઆઉટ થઈ ગઈ હતી

    બ્રિસબેનમાં રમાઈ રહેલી ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચોથી અને નીર્ણાયક ટેસ્ટ મેચનો આજે પાંચમો દિવસ છે. જેમાં ઓસ્ટ્રેલિયાએ 294 રન કર્યા હતા. હાલ ભારતની બેટિંગ ચાલી રહી છે. જેમાં ભારતે 3 વિકેટ ગુમાવેની 183 રન ફટકાર્યા છે. 

    ભારત જીતવા માટે 328 રનનો લક્ષ્ય મળ્યો

    બ્રિસબેનમાં રમાઈ રહેલી ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચોથી અને નીર્ણાયક ટેસ્ટ મેચમાં ઓસ્ટ્રેલિયાએ ભારતને 328 રનનો લક્ષ્ય આપ્યો છે. ભારતે ચોથા દિવસે બીજી ઈનિંગમાં એક પણ વિકેટ ગુમાવ્યા વિનાં ચાર રન કર્યા છે. આ પહેલા ઓસ્ટ્રેલિયાની ટીમ બીજી ઈનિંગમાં 294 રન કરીને ઓલઆઉટ થઈ ગઈ હતી. આ રીતે ભારત જીતવા માટે 328 રનનો લક્ષ્ય મળ્યો છે.

    બન્ને ટીમ એક- એક મેચની બરાબરી પર

    ઓસ્ટ્રેલિયાનાં સ્ટીવ સ્મીથે સૌથી વધુ 55 રન બનાવ્યા અને ભારત તરફથી મોહમ્મદ સીરાજે પાંચ વિકેટો ઝડપી હતી. ચાર ટેસ્ટ મેચની આ સીરીઝમાં અત્યાર સુધી બન્ને ટીમ એક- એક મેચની બરાબરી પર છે. ઓસ્ટ્રેલિયાએ એડિલેંડમાં પહેલા મેચ જીતી હતી અને ભારતે મેલબોર્નમાં રમાયેલી બીજી ટેસ્ટમાં જીત મેળવી હતી. તેમજ સીડનીમાં રમાયેલી ત્રીજી ટેસ્ટ મેચ ડ્રો થઈ હતી.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 11-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
apply