Skip to main content
Settings Settings for Dark

ભારતની મહિલા અને પુરુષ ટેબલ ટેનિસ ટીમ પેરિસ ઓલમ્પિક માટે ક્વોલિફાય

Live TV

X
  • પહેલીવાર ભારતીય ટેબલ ટેનિસ ટીમ પોતાના વિશ્વ રેલિંગના આધારે ક્વોલિફાય થઈ છે.

    ભારતની મહિલા અને પુરુષ ટેબલ ટેનિસ ટીમે પેરિસ ઓલમ્પિક માટે ક્વોલિફાય થઈ ઈતિહાસ રચ્યો છે. પહેલીવાર ભારતીય ટેબલ ટેનિસ ટીમ પોતાના વિશ્વ રેલિંગના આધારે ક્વોલિફાય થઈ છે.

    ગત મહિને બુસાનમાં પેરિસ ઓલિમ્પિક 2024 માટેની વર્લ્ડ ટીમ ચેમ્પિયનશિપ રમાઈ હતી, જે વિશ્વ રેન્કિંગ માટેની અંતિમ ટુર્નામેન્ટ હતી. ચેમ્પિયનશિપનું સમાપન પછી ટીમ ઈવેન્ટ્સમાં 7 સ્થાન બાકી હતા. જેના માટે ટીમોની પસંદગી તેમના રેન્કિંગના આધારે કરાઈ હતી.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 12-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
apply