ભારતની હાલત પાકિસ્તાન જેટલી જ ખરાબ, ઘરઆંગણે શરમજનક હાર
Live TV
-
ભારતની હાલત પાકિસ્તાન જેટલી જ ખરાબ, ઘરઆંગણે શરમજનક હાર
ભારતીય ટીમ 2013 થી 2024 વચ્ચે ઘરઆંગણે એક પણ ટેસ્ટ મેચ હારી નથી. ન્યૂઝીલેન્ડે સતત બે મેચ જીતીને ટીમ ઈન્ડિયાને ત્રણ ટેસ્ટ મેચોની શ્રેણીમાં હરાવ્યું અને તેની જીત સાથે વર્લ્ડ રેકોર્ડ બનાવવાનો સિલસિલો પણ તૂટી ગયો. વિરાટ પણ ખાતું ખોલાવ્યા વિના જ પાછો ફર્યો હતો.વિરાટ કોહલીના ખાતામાં પણ માત્ર એક જ સારી ઇનિંગ હતી. છેલ્લી ચાર ઇનિંગ્સમાં તેણે 0, 70, 1, 17 રન બનાવ્યા છે.