ભારતે બાંગ્લાદેશને 133 રનથી હરાવી સીરિઝમાં 3-0થી કર્યું ક્લિન સ્વીપ
Live TV
-
ભારતે બાંગ્લાદેશને 133 રનથી હરાવી સીરિઝમાં 3-0થી કર્યું ક્લિન સ્વીપ
ભારતે બાંગ્લાદેશ સામે ટી-20 શ્રેણી 3-0થી જીતી લીધી છે. શનિવારે રમાયેલી ત્રીજી ટી-20 મેચ ભારતે બાંગ્લાદેશને 133 રને હરાવ્યું હતું. પ્રથમ બેટીંગ કરતા ભારેત 6 વિકેટે 297 રન બનાવ્યાં હતાં. આ ટી-20 ઇતિહાસનો બીજો હાઇએસ્ટ સ્કોર છે. ભારત તરફથી સંજૂ સેમસંગે શાનદાર સદી ફટકારી હતી. કેપ્ટન સૂર્યકુમાર યાદવે 75 રન બનાવ્યાં હતાં. જવાબમાં બાંગ્લાદેશની ટીમ સાત વિકેટે 164 રન બનાવી શકી હતી. દરમિયાન આજે મહિલા વિશ્વકપ ટી-20માં ભારત અને ઓસ્ટ્રેલિયા ટીમ રમશે.