ભારત અને ઓસ્ટ્રેલિયા પાંચ ક્રિકેટ મેચની શ્રેણીની છેલ્લી T20 મેચ આજે બેંગલુરુ ખાતે સાંજે 7 વાગ્યે રમાશે.
Live TV
-
ભારત અને ઓસ્ટ્રેલિયા પાંચ ક્રિકેટ મેચની શ્રેણીની છેલ્લી T20 મેચ આજે બેંગલુરુના એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમ ખાતે રમાશે. જે સાંજે 7 વાગ્યે શરૂ થશે. ગઈકાલે રાયપુરમાં રમાયેલી શ્રેણીની ચોથી મેચ ભારતે જીતી હતી અને તે શ્રેણી નિર્ણાયક હતી. સૂર્યકુમાર યાદવની આગેવાની હેઠળની ભારતીય ટીમ પહેલાથી જ શ્રેણી 3-1થી જીતી ચૂકી છે, પરંતુ તેઓ દક્ષિણ આફ્રિકા જતા પહેલા બીજી જીત નોંધાવવા પર ધ્યાન આપશે, જ્યાં તેઓ 10 ડિસેમ્બરથી શરૂ થનારી ત્રણ T20 મેચની શ્રેણી રમશે.
