Skip to main content
Settings Settings for Dark

મહિલા એશિયન હોકી ચેમ્પિયન્સ ટ્રોફીમાં આજે ભારતનો મુકાબલો થાઈલેન્ડ સામે થશે

Live TV

X
  • વિમેન્સ એશિયન હોકી ચેમ્પિયન્સ ટ્રોફીમાં યજમાન અને ડિફેન્ડિંગ ચેમ્પિયન ભારત આજે સાંજે બિહારના રાજગીરમાં થાઈલેન્ડ સામે ટકરાશે. મેચ સાંજે 4.45 કલાકે શરૂ થશે.

    ભારતીય મહિલાઓએ ગઈ કાલે દક્ષિણ કોરિયાને 3-2થી હરાવ્યું હતું. દીપિકા કુમારીએ બે અને સંગીતા કુમારીએ એક ગોલ કર્યો હતો. આજે અન્ય બે મેચમાં દક્ષિણ કોરિયાનો મુકાબલો મલેશિયા અને ચીનનો જાપાન સામે થશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 02-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2026 Max Temp : °C Min Temp : °C
apply