Skip to main content
Settings Settings for Dark

મહિલા ક્રિકેટ પ્રીમિયર લીગની T20 મેચમાં યુપી વોરિયર્સે દિલ્હી કેપિટલ્સ સામે 33 રનથી વિજય મેળવ્યો

Live TV

X
  • મહિલા ક્રિકેટ પ્રીમિયર લીગની T20 મેચમાં યુપી વોરિયર્સે દિલ્હી કેપિટલ્સ સામે 33 રનથી વિજય મેળવ્યો. બેંગલુરુના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાયેલી આ મેચમાં દિલ્હી કેપિટલ્સે પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો. યુપીએ 20 ઓવરમાં 9 વિકેટ ગુમાવીને 177 રન બનાવ્યા હતા, જ્યારે દિલ્હી કેપિટલ્સ 19 ઓવર અને 3 બોલમાં 144 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.યુપી તરફથી શિનેલ હેનરીએ સૌથી વધુ 23 બોલમાં 62 રન બનાવ્યા. દિલ્હી કેપિટલ્સ તરફથી જેસ જોનાસને 4 વિકેટ લીધી.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 29-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-05-2026 Max Temp : °C Min Temp : °C
apply