Skip to main content
Settings Settings for Dark

મોરબી: ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશન દ્વારા AIFF બ્લુ ક્લબ લીગ એટલે કે ફૂટબોલ બેબીલીગનું આયોજન

Live TV

X
  • મોરબી: ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશન દ્વારા AIFF બ્લુ ક્લબ લીગ એટલે કે ફૂટબોલ બેબીલીગનું આયોજન

    મોરબી જિલ્લામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશન દ્વારા AIFF બ્લુ ક્લબ લીગ એટલે કે ફૂટબોલ બેબીલીગનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 12વર્ષથી નાની ઉંમરના 200 જેટલા ખેલાડીઓએ 16 ટીમ બનાવી ભાગ લીધો હતો. આ ફૂટબોલ બેબીલીગમાં ગ્રીન વેલી ઇન્ટરનેશનલ સ્કૂલની ટીમ ફાઇનલ મેચમાં વિજેતા બની હતી. રનરઅપ ટીમ અને વિજેતા ટીમના ખેલાડીઓને ટ્રોફી આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે મોરબીના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, યંગ ઇન્ડિયા ગ્રુપના મેન્ટોર ડોક્ટર દેવેન રબારી અને જિલ્લા રમતગમત અધિકારી ઉપસ્થિત રહ્યા હતા.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 12-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
apply