Skip to main content
Settings Settings for Dark

વર્લ્ડ પેરા એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ 2024 માટે થઈ ખેડા જિલ્લાના ખેલાડીની પસંદગી

Live TV

X
  • વર્લ્ડ પેરા એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ 2024 માટે ખેડા જિલ્લાના એક ખેલાડીની પસંદગી થઈ છે. રામસિંહ પઢિયાર નામનો આ ખેલાડી હાઈ પર્ફોમન્સ સ્પોર્ટ્સ ટ્રેનિંગ સેન્ટર નડિયાદમાં હાલ તાલીમ લઈ રહ્યો છે. આ દિવ્યાંગ ખેલાડી T- 42 કેટેગરીની ઊંચીકૂદમાં ભાગ લેશે. 

    આ સ્પર્ધા જાપાનના કોબે શહેરમાં 17 મે થી 25 મે વચ્ચે યોજાશે. રામસિંહ પઢિયાર આ સ્પર્ધામાં મેડલ મેળવી દેશનું નામ રોશન કરે તેવી સંભાવના છે. તો બીજી તરફ ગુજરાતની પેરા ટેબલ ટેનિસ ખેલાડી ભાવિના પટેલ પણ પેરિસ પેરાલિમ્પિક માટે ક્વોલિફાય થઈ છે. ભાવિના પેરિસ બાદ ટોક્યો પેરાલિમ્પિકમાં પણ મેડલ જીતી ઇતિહાસ રચવાનો લક્ષ્યાંક ધરાવે છે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 11-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
apply